SwamiNarayan Bhagwan Ni Prarthana

SwamiNarayan Bhagwan Ni Prarthana

 SwamiNarayan Bhagwan Ni Prarthana
સ્વામિનારાયણ ભગવાનની પ્રાર્થના
SwamiNarayan


Gujarati language :-

વિશ્વેશ છો સકલ વિશ્વતણા વિધાતા,

ત્રાતા તમે સકલ મંગલ શાંતિ દાતા;

માટે તમારૂં કરૂણાનિધિ સત્યનામ,

સાષ્ટાંગ નાથ તમને કરૂં હું પ્રણામ. ।।૧।।


અજ્ઞાન પાશ કરૂણા કરી કાપી નાખો,

નિત્યે પ્રભુ તવ પદે મમ વૃત્તિ રાખો;

ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વયામ,

સાષ્ટાંગ નાથ તમને કરૂં હું પ્રણામ. ।।૨।।


જે ઉત્પતિ તથા સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે,

જેના રોમ સુછિદ્રમાં અણુસમા બ્રહ્માંડ કોટી ફરે;

માયા કાળ રવિ શશી સુરગણો આજ્ઞા ન લોપે ક્ષણ,

એવા અક્ષર ધામના અધિપતિ શ્રીસ્વામિનારાયણ. ।।૩।।


આવી અક્ષર ધામથી અવનિમાં જે દેહ ધારી થયા,

આપ્યાં સુખ અપાર ભક્ત જનને દીલે ધરીને દયા;

કીધાં ચારૂ ચરિત્ર ગાન કરવા જેણે કરૂણા કરી,

વંદુ મંગળ મુરતિ ઉર ધરી સર્વોપરિ શ્રીહરિ. ।।૪।।


જન્મ્યા કૌશલ દેશ વેશ બટુનો લઇ તીર્થ માંહી ફર્યા,

રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો યજ્ઞાદિ મોટા કર્યા;

મોટાં ધામ રચ્યાં રહ્યા ગઢપુરે બે દેશ ગાદી કરી,

અંતર્ધાન થયા લીલા હરિ તણી સંક્ષેપમાં ઉચ્ચરી. ।।૫।।


ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ,

ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વં મમ દેવદેવ. ।।૬।।


નિજાશ્રિતાનાં સકલાર્તિહંતા, સધર્મભક્તેરવનં વિધાતા,

દાતા સુખાનાં મનસેપ્સિતાનાં, તનોતુ કૃષ્ણોખિલમંગલમ્ ન: ।।૭।।


English language :-

Vish Vesha Chho Sakala Vishvatana Vidhaata, 

Traata Tame Sakal Mangala Shanti Daata. 

Maate Tamarun Karunanidhi Satya Naama, 

Saashtang Naatha Tamane Karun Hun Pranaama...1 


Agnaana Paasha Karunaa Kari Kaapi Naakho, 

Nitye Prabhu Tav Pade Mama Vrutti Rakho,

Bhaktonu Palana Karo Prabhu Sarva Yaama, 

Saashtang Naatha Tamane Karun Hun Pranaama...2


Je Uttpatti Tathaa Stithi Laya Karrey, 

Vedo Stuti Ucharre, 

Jena Roama SuchidraMah Annusama,

Bhramanda Koti Farrey, 

Maya Kaal Ravi Shashi Surgano, 

Agna Na Lopey Kshanam,

Eva AkshardhaamNa Adhipatti, 

Shree Swaminarayan...3 


Avi Aksharadhaam Thi Avni Ma, 

Je Deh Dhaari Thaya,

Aapya Sukha Apaar BhaktaJanane, 

Dille DhariNe Daya, 

Kidha charu charitra gana karava,

Jene karuna kari,

Vandu mangala moorati ura dhari,

Sarvoparee shreehari...4


Janmya Kaushal Desh Vesh Bhatuno, 

Lai Tirtha Mahi Farya, 

Ramanand Malya Svadharma Chalaviyo,

Yagnadi Motaa Karya,

Mota Dhaam Rachya Rahya Gadhapure,

Be Desh Gadi Kari,

Antardhyaan Thaya Lila HariTtanni,

Sankshepma Uchari...5 


Tvameva Maataa Cha Pitaa Tvameva,

Tvameva Bandhu Cha Sakhaa Tvameva,

Tvameva Vidhya Dravinam Tvameva, 

Tvameva Sarvam Mama Devadeva...6 


Nijaashritaanam Sakalaartihanta,

Sadharma Bhakte Ravanam Vidhaataa 

Daataa Sukhaanam Manasep Sitaanam, 

Tanotu Krushno Khilamangalam...7


Source :- Nitya Niyam
Shree Swaminarayan Temple Bhuj

Post a Comment

Thank you for your review

Previous Post Next Post

hanumanji hd images

ganesh wallpaper

SwamiNarayan IMG

Swami Narayan image