bhaktachintamani prakaran 142 | ભક્તચિંતામણિ પ્રકરણ 142

bhaktachintamani prakaran 142 | ભક્તચિંતામણિ પ્રકરણ 142

bhaktachintamani prakaran 142,
ભક્તચિંતામણિ પ્રકરણ 142

bhaktachintamani prakaran 142 | ભક્તચિંતામણિ પ્રકરણ 142

ભકતચિંતામણી

૧૪૨. ખુશાલભક્ત (ગોપાળાનંદ સ્વામી) ને આપેલા અનેક અદ્ભૂત પરચા. ૬૦૩

પૂર્વછાયો - 

અનુપમ ઇડર દેશમાં, ધન્ય ધન્ય ટોડલા ગામ । 
ધન્ય ધન્ય દ્વિજની જાતિને, જ્યાંઉપન્યા ભક્ત અકામ ।।૧।।
યોગી પૂર્વ જન્મના, જેનેવાલા સંગેઅતિ વાલ । 
પ્રભુસંગાથેપ્રકટ્યા, ખરા ભક્ત નામ ખુશાલ ।।૨।।
શમ દમાદિ સાધને, પૂરા તપસી ત્યાગી તન । 
જાણેયોગ અષ્ટાંગને, પૂરણસિદ્ધ પાવન ।।૩।।
બાળપણામાંવાત બીજી, રુચિ નહિ જેનેરંચ । 
અતિ અભાવ અંગ વરતે, પેખીનેવિષય પંચ ।।૪।।


ચોપાઇ - 

એવા ભક્ત તેખરા ખુશાલ, જેનેન ગમી સંસારી ચાલ્ય । 
બાળપણામાંરાચ્યાંભજને, બીજાંકાંઇ ગમ્યુંનહિ મને ।।૫।।

એમ કરતાંથયો સતસંગ, ચડ્યો અતિ ચિત્તેતેનો રંગ । 
આવી અંગમાંખરી ખુમારી, ઉતરેનહિ કેની ઉતારી ।।૬।।
કરેધ્યાન મહારાજનુંનિત્ય, અતિ પ્રકટ પ્રભુમાંપ્રીત્ય । 
એમ કરતાંકાંઇક દન, થયો પ્રકાશ પોતાનેતન ।।૭।।
કોટિકોટિ સૂરજ સમાન, છાયો તેજેજમિ અસમાન । 
તેમાંકડાકા થયા છેત્રણ, માન્યુંલોકેઆવ્યુંઆજ મરણ ।।૮।।
આતો પ્રલય થવાની પેર, એમ કહેવા લાગ્યા ઘેરઘેર । 
તેહ કડાકા નેતેજ તેહ, ષટ જોજનેજણાયુંએહ ।।૯।।
જોઇ આશ્ચર્ય પામિયાંલોક, વધ્યો આનંદ થયાંઅશોક । 
તેપ્રતાપ શ્રીમહારાજ તણો, શુંકહીએ મુખથી ઘણોઘણો ।।૧૦।।

વળી એક દિવસની વાત, કહુંવર્ણવી વળી વિખ્યાત । 
કરતા ભજન મહારાજ તણું, તનભાન ભૂલ્યા છેઆપણું ।।૧૧।।
થઇ નિરાવરણ નિજવૃત્તિ, દીઠા રાત્યમાંરાંદલપતિ । 
થયો તેનો અતિશેપ્રકાશ, હુવો અંતર તમનો નાશ ।।૧૨।।
તેપણ પ્રભુતણો પરતાપ, એમ ખુશાલેમાન્યુંછેઆપ । 
પછી જેવુંચિંતવેજેવારે, થાય તેવાનુંતેવુંજ ત્યારે।।૧૩।।
તેતો જાણેલોક પરસિધ્ધ, કહેઆતો મહા મોટા સિદ્ધ । 
એમ જનેમન જ્યારેજાણ્યું, તેવા સમામાંવર્ષાતેતાણ્યું ।।૧૪।।
ત્યારેસર્વેઆવી લાગ્યા પાય, કહેકરો વૃષ્ટિ દુઃખ જાય ।
મનુષ્ય પશુપિડાય અત્યંત, આવ્યા અરજેઅમેપિડાવંત ।।૧૫।।

માટેમોટા કરો તમેમહેર, કરો વર્ષાત તો જાયેઘેર ।
એવી સાંભળી લોકની વાણી, સમર્યા ખુશાલેસારંગપાણી ।।૧૬।।
કરેસ્તવન મનના દયાળ, આવ્યો વર્ષાત ત્યાંતતકાળ ।
વુઠો ત્રણ દનલગી તેહ, કાળા ઉનાળા જેવામાંમેહ ।।૧૭।।
લોક આવી લાગ્યાંપછી પાય, કહેધન્ય ધન્ય દ્વિજરાય
તમજેવો નહિ જગમાંય, તમારેસહજાનંદ સહાય ।।૧૮।।
માન્યો પરચો મનુષ્યેમળી, વળી વાત બીજી લ્યો સાંભળી ।
પોત્યેપંડ્યા થૈમાંડી નિશાળ, આવ્યાંતાંભણવા નાનાંબાળ ।।૧૯।।
તેનેભણાવેછેથોડુંઘણું, કરાવેભજન હરિતણું ।
કરતાંબાળક સ્વામીનુંધ્યાન, સર્વેથયાંછેસમાધિવાન ।।૨૦।।

કરેઅલૌકિક આવી વાત, સુણી સહુથયા રળિયાત ।
પછી ખુશાલ કહેસુણો બાળ, મારેજાવુંજ્યાંહોય દયાળ ।।૨૧।।
ત્યારેબાળકેજોડિયા હાથ, તમનેતેડવા આવેછેનાથ ।
ધરી દ્વિજનુંરૂપ મહારાજ, તેતો આવેછેતમારેકાજ ।।૨૨।।
પછી આવ્યા નાથ સાથેચાલ્યા, વાટેઅન્ન જળ વાલેઆલ્યાં ।
આવ્યા જેતલપુર લગી સાથ, પછી અદ્રશ્ય થયા છેનાથ ।।૨૩।।
હતા જેતલપુરમાંસ્વામી, નિરખ્યા ખુશાલેઅંતરજામી ।
કહી વાટની વાત ખુશાલે, હસિ સાંભળી સરવેવાલે।।૨૪।।
કહેનાથ બ્રાહ્મણનેભાળી, ભાઇ તુંછો મોટો ભાગ્યશાળી ।
થયો પરચો તનેએ જાણ્ય, બીજી વાત મનમાંમ આણ્ય ।।૨૫।।

ત્યારેબ્રાહ્મણ કહેમહારાજ, હુંતો આવ્યો છુંભણવાકાજ ।
ત્યારેનાથ કહેઘણુંસારું, એમાંગમતુંઘણુંઅમારું ।।૨૬।।
પછી ખુશાલ સંતમાંરહ્યા, એક સમેવડોદરેગયા ।
તિયાંસતસંગી રહેબહુ, કરેસ્વામીનુંભજન સહુ।।૨૭।।
એક દ્વિજ સદાશિવ નામે, નિત્ય ખુશાલનેકરભામે।
આવી નિત્ય જમો મારેઘેર, મારેછેશ્રી મહારાજની મહેર ।।૨૮।।
જીયાંલગી રહો તમેઆંઇ, બીજેજમવા ન જાવુંક્યાંઇ ।
પછી ખુશાલ જમવા ગયા, આવ્યા નાથ જમવાનેતિયાં ।।૨૯।।
ત્યારેસદાશિવ લાવ્યો પાય, નિરખી નાથનેતૃપ્ત ન થાય ।
પછી સુંદર કરાવ્યો થાળ, જમ્યા દયા કરીનેદયાળ ।।૩૦।।

સદાશિવ વળી એની નાર, દેખેબીજા ન દેખેલગાર ।
પણ જમતાંજાણેસહુજન, થાય અર્ધુંજેહોય ભોજન ।।૩૧।।
શાક પાક ધર્યુંહોય થાળે, થાય ઓછુંતેસર્વેભાળે।
જળનો જેહોય આબખોરો, પિવેનાથ તેથાય અધૂરો ।।૩૨।।
હોય મુખવાસ આગેમેલ્યો, આપેનાથ તેપાછો જમેલો ।
આપેજમેલ પછી સોપારી, જોઇ આશ્ચર્ય થાય નરનારી ।।૩૩।।
એમ માસ લગી અહોનિશ, જમ્યા હરિ ખુશાલ હમેશ ।
જ્યારેજ્યારેજમેજ્યાંખુશાલ, ત્યારેત્યારેજમેસંગેલાલ ।।૩૪।।
જમેજન હાથેનાથ નિત્યે, તેતો ખુશાલ ભક્તની પ્રીત્યે।
એમ ખુશાલ વિપ્રનેવળી, પૂર્યા પર્ચા બહુનાથ મળી ।।૩૫।।

હતા આપેતેવૈરાગ્યવંત, સંસારથી ઉદાસી અત્યંત ।
પછી ધાર્યો છેધાર્મિક યોગ, તજી ભવતણા વઇભોગ ।।૩૬।।
ધર્યુંનામ તેગોપાળાનંદ, થયા યોગેશ્વર જગવંદ ।
ફરેદયાળુસરવેદેશ, આપેમુમુક્ષુનેઉપદેશ ।।૩૭।।
કર્યા મહારાજેમોટેરા બહુ, માનેમોટા મુનિવર સહુ ।
એક દિવસ લઇ મંડળી, આવ્યા વડોદરામાંહિ વળી ।।૩૮।।
તિયાંસત્સંગી આવ્યા સાંભળી, લાગ્યા પાય સહુલળીલળી ।
મોટાંભાગ્ય જાય નહિ કહીએ, આવ્યા તમેઅષ્ટમી સમૈયે ।।૩૯।।
કરો ઉત્સવ આણી હુલાસ, બાંધો હિંડોળો કહેએમ દાસ ।
ત્યારેગોપાળ સ્વામી કહેસારું, કરશેહરિ ગમતુંતમારું ।।૪૦।।

ત્યાંતો આવ્યો અષ્ટમીનો દન, કર્યુંવ્રત સહુમળી જન ।
બાંધ્યો હિંડોળો હરિનેકાજ, આવી ઝુલ્યા પ્રકટ મહારાજ ।।૪૧।।
સારી સુંદર મૂરતિ શોભે, જોઇજોઇ જન મન લોભે ।
નિરખી હરખિયા સહુજન, કરેસહુસાથ ધન્યધન્ય ।।૪૨।।
આજ અલૌકિક દર્શન દીધાં, તમેઅમનેકૃતાર્થ કીધાં ।
તિયાંસત્સંગી કુસંગી હતા, દિઠા પ્રકટ સહુએ ઝુલતા ।।૪૩।।
ઝુલ્યા હિડોળેઘડી બેચ્યાર, પછી ન દીઠા તેનિરધાર ।
સહુરહ્યાંછેઆશ્ચર્ય પામી, કહેધન્ય સહજાનંદ સ્વામી ।।૪૪।।
આપ્યો પરચો પ્રભુજી આપે, સ્વામી ગોપાળાનંદનેપ્રતાપે ।
વળી ગોપાળાનંદ સ્વામીને, પૂર્યો પરચો કહુંકરભામિને।।૪૫।।

એક સમેનાવેવરસાત, મરેમનુષ્ય થાય ઉતપાત ।
શોધ્યેશહેરમાંન મળેઅન્ન, પડ્યો કાળ કહેસહુજન ।।૪૬।।
પછી સત્સંગી સર્વેમળી, આવ્યા જ્યાંહતી મુનિમંડળી ।
બેઠા ગોપાળ સ્વામીનેપાસ, કહેનથી જીવવાની આશ ।।૪૭।।
મરેશહેરમાંમનુષ્ય બહુ, અન્ન વિના પીડાય છેસહુ ।
દેતાંદામ મળેનહિ અન્ન, કહો કેમ કરી જીવેજન ।।૪૮।।

માટેસ્તુતિ પ્રભુપાસેકરીએ, થાય મેઘ તો અમેઉગરીએ ।
કહેગોપાળસ્વામી દયાળ, કરો ભજન સર્વેમરાળ ।।૪૯।।

બેઠા ભજનેઘડી બેચ્યાર, આવ્યો મેઘ થયો જેજેકાર ।
વુઠો ત્રણ્ય દનલગી ઘન, કાળા ઉનાળામાંરાતદન ।।૫૦।।
સતસંગી કુસંગીએ જાણ્યું, થયો પરચો સહુએ પ્રમાણ્યું ।
લાગ્યા ગોપાળસ્વામીનેપાય, ધન્ય ધન્ય તમેમુનિરાય ।।૫૧।।
બોલ્યા ગોપાળસ્વામી તેપ્રત્યે, જેથયુંતેશ્રીજીની સામર્થ્યે ।
બીજા થકી તેકાંઇ ન થાય, ઠાલો ભૂલો ફોગટ ફુલાય ।।૫૨।।
એમ પરચા હુંકેટલા કહું, થયા ગોપાળસ્વામીનેબહુ।
કહેતાંલખતાંન આવેપાર, કહેનિષ્કુળાનંદ નિરધાર ।।૫૩।।


ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્તચિંતામણીમધ્યેશ્રીજી મહારાજે
ગોપાળાનંદ સ્વામીનેપરચા પૂર્યા એ નામેએકસો નેબેતાળીસમું પ્રકરણમ્  ।।૧૪૨।।


ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય માર્ગદર્શન હેઠળ આ શાસ્ત્ર નિષ્કુળાનંદ સ્વામી દ્વારા લખવામાં આવ્યું હતું.  ભક્ત ચિંતામણિમાં 164 પ્રકરણ છે.  તે ભગવાન સ્વામિનારાયણ ભગવાનની પૃથ્વી પરના તેમના જીવનકાળ દરમિયાનની પ્રવૃત્તિઓનું વર્ણન કરે છે. ભક્તચિંતામણીનો ઉદ્દેશ સત્સંગીના આત્માને શાંતિ આપવાનો છે.

Suggestions for you

Bhuj mandir 


✓💯 % Valid For [ આચાર્ય ની આજ્ઞા છે. / Swaminarayan Bhagwan guidelines rules law for follow.]. [PDF Format]

Tags, keywords

Nishkulanand_Swami
#NishkulanandSwami
#Swaminarayan
#ભક્તચિંતામણી
#bhaktachintamani_prakaran_142
#bhaktachintamani_prakaran
#bhaktachintamani
#swaminarayan_bhagwan
#swaminarayanbhagwan
#swaminarayankirtan
#swaminarayandhun
#swaminarayankatha
#swaminarayanbhajan
#swaminarayan_bhajan

Prakaran 142: Shrījī Mahārāje Gopāḷānand Swāmīne Parachā Pūryā,‌
ગોપાળાનંદ સ્વામી પ્રકરણ - ૧૪૨ | gopalanand swami 142 prakaran
Bhaktchintamani Gopalanand Swami Parcha Prakran - 142,
Bhaktachintamani || Prakaran 142 || ખુશાલભકતને (ગોપાલાનંદ સ્વામીને,
142 Bhaktchintamani Prakran Sadguru Gopalanand Swami ( Umreth ... by TIRTHDHAM UMRETH.,
૧૪૨. ખુશાલભક્ત (ગોપાળાનંદ સ્વામી) ને આપેલા અનેક અદ્ભૂત પરચા. ૬૦૩,
Prakaran 142 || ખુશાલભકતને (ગોપાલાનંદ સ્વામીને) શ્રીજીએ આપેલા પરચા.,
142 Bhaktchintamani Prakran Sadguru Gopalanand Swami ( Umreth ...,
bhaktachintamani 142,
bhaktachintamani 142 pdf,
bhaktachintamani 142,
bhaktachintamani 142 prakaran,
bhaktchintamani 142 prakaran,
bhaktchintamani 142 prakaran pdf,
bhaktchintamani 142 prakaran mp3,
bhaktachintamani svg with lyrics,
bhaktachintamani download,
bhaktachintamani svg audio,
bhaktachintamani,
bhaktachintamani prakaran,
bhaktachintamani prakaran 142,
bhaktachintamani katha,
bhaktachintamani by swami,
bhaktachintamani swaminarayan,
Swaminarayan,swaminarayan katha, Swaminarayan247, Niṣkuḷānanda, Nishkulanand, Nishkulanand Swami, ભક્તચિંતામણિ,‌ ભક્તચિંતામણી, ભકતચિતામણિ, ભકતચિતામણી, ભકતચિંતામણી, ભક્તચિંતામણી ભાગ ત્રીજો, ભક્તચિંતામણી પ્રકરણ, ભક્તચિંતામણી પ્રકરણ ૧૪૨, ભક્તચિંતામણી પ્રકરણ ૧૪૨, 142 પ્રકરણ ભક્તચિંતામણી, શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ, નિષ્કુળાનંદ સ્વામી, શ્રી નિષ્કુળાનંદ સ્વામીની પુસ્તક, શ્રી નિષ્કુળાનંદ સ્વામીની પુસ્તક, શ્રીમદ્ ભકતચિંતમાની કથા, ભક્તચિંતામણી પ્રકરણ, ભક્ત ચિંતામણી કથા, ભક્તચિંતામણી pdf,


Post a Comment

Thank you for your review

Previous Post Next Post

hanumanji hd images

ganesh wallpaper

Swami Narayan image

SwamiNarayan IMG